ધોળકા શહેરમાં અલકા complex આગળથી તાજું જન્મેલું બાળક ગટર માં કોઈ નાખી ગયેલું મળી આવતા ચકચાર જોવા મળી હતી ઘટનાની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક બાળક ને સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી કાર્ય માટે લઈ જવામાં આવ્યું હાલ વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે
મળતી માહિતી મુજબ ગટરમાં પાણી બંધ થઈ જતા ગટરનું ઢાંકણું ખોલી જોતા અંદર કપડામાં લપેટેલને બાળક નાખવામાં આવેલું હતું