ટ્રાવેલ્સ ઓપરેટરોએ બસ વેચવા કાઢી*

અમદાવાદશહેરમાં ટ્રાવેલ્સ ઉદ્યોગને 200 કરોડનો ફટકો પડ્યો છે. 25 ટકા ટુર ઓપરેટરો અને સંચાલકોએ બસ વેચવા માટે કાઢી છે જ્યારે અંદાજે 2 હજાર જેટલી ટુર ઓપરેટરોની ઓફિસો બંધ થઇ ગઈ છે શહેરમાં 3 હજારની આસપાસ બસો નોંધાયેલી છે પેસેન્જરો ન મળતા ટુર ઓપરેટરો શાકભાજી ખાણીપીણી સહિતના અન્ય વ્યવસાયો તરફ વળ્યા છે
**