હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી…

હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી…

હાર્દિકે ત્રણ મહિના સુધી ગુજરાત બહાર જવાની માંગ સાથે કરી હતી અરજી…

રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજુર કર્યા હતા.