જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત દ્વારા હિંદુ તથા મુસ્લિમ ને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું

જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત ના જનરલ સેકેટરી પ્રોફેસર નીસારએહમદ અન્સારી ના આદેશ મુજબ મોહમ્મદ અસ્લમ કુરેશી(સેકેટરી જમીયત ઉલ્મા ગુજરાત), રાજુભાઈ અરબ, યુનુશભાઈ બંદા, અનીશભાઈ કુરેશી, નૂરમોહમ્મદ, અશફાકભાઈ,બિલાલભાઈ ઓલવિન મશીનવાલે ને આજ રોજ હોમગાર્ડ ના જવાનો અને અમદાવાદ મ્યુ.કોર્પો. માં કોન્ટ્રાક ઉપર કામ કરતા કામદારો ને અનાજ ની કીટ આપી, આ અગાઉ પણ તેઓને કીટ આપેલ. વધુમાં ઈન્ડિયા ક્રાઇમ & હ્યુમન રાઇટ્સ (N.G.O) ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુણાલભાઈ સોની દ્વારા 4 કીટ આપવામાં આવી ને ઓફિસે આવતા જતા રસ્તા માં ગરીબ અને જરૂરતમંદ લોકો ને આ સીવાય આગામી દિવસો માં કીટ વિતરણ નું કામ ચાલુ જ રહશે. ( રિપોર્ટ : મોહમ્મદ અસલમ કુરેશી, સેકેટરી જમીયત ઉલ્મા ગુજરાત)