આખરે ઉંધમાંથી જાગી રાજ્ય સરકાર કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો આપ્યા.

આખરે ઉંધમાંથી જાગી રાજ્ય સરકાર
કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ લીધી ગંભીર નોંધ
સુરતની તેજસ લેબ સામે તાત્કાલિક પગલાં લેવા આદેશ