અમદાવાદ: એસઓજીએ ચંગોદર પોલીસ સ્ટેશનની હદમાંથી દવાઓ સાથે ધરપકડ કરી. છે. કફ સિરપની બોટલ લઈને બે લોકો નીકળ્યા હતા. આ બોટલ માં વધુ માત્રમાં કોડિન હતી…
ઓઢવના એક ગુડાઉન માંથી ત્રીસ લાખનો મુદ્દામાલ…આ સિવાય દસ લાખની ટેબ્લેટ્સ પણ પકડવામાં આવી છે…ગાડાઉન શૈલેષ કુશવાહ ચલાવતો હતો..બે આરોપી શાહઆલમ વિસ્તરનો છે….
ભરત ચૌધરી નામનો વોન્ટેડ આરોપી આ માલ લાવવામાં આવતો હતો જે ઉદેપુર નો છે….બાવળા અને ચંદગોદર વિસ્તરમા આવી દવાઓ વેચવામાં આવતી હતી….