સુરત: કોરોનામાં પરિવારની આવક ઘટી જતાં લગ્ન પહેલા જ યુવતીનો આપઘાત.

સુરત: કોરોનામાં પરિવારની આવક ઘટી જતાં લગ્ન પહેલા જ યુવતીનો આપઘાત
ભાઈ અને પિતા લગ્ન માટે રૂપિયા ક્યાંથી લાવશે તેની ચિંતામાં યુવતીએ ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો છે.