જયારે જીવનમાં પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે પત્ની એક મા બનીને ખોળામાં સુવાડીને સાથ આપે છે,
જયારે કોઈ સાથ ના આપે ત્યારે તેના ખભા પર માથું મૂકીને રડી શકાય છે ત્યારે તે પિતાની ગરજ સારે છે,
ચારેય બાજુથી દુઃખના વાદળો દોડતા હોય ત્યારે પત્ની એક મિત્ર બનીને દિલાસો આપે છે,
જયારે ભગવાન પણ પ્રાર્થના સાંભળવામાં મોડું કરે ત્યારે પત્ની તેનું સમગ્ર ન્યોછાવાર કરીને એક શક્તિ બની જાય છે.. તે શક્તિ જીવન જીવવા માટે પ્રેરણા આપે છે,
નારી તારા નવલા રૂપ… દરેક રૂપમાં તારું સ્વરૂપ અનેરું છે..
Happy world wife appreciation day…
સુચિતા ભટ્ટ “કલ્પનાના સૂર”