બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય

બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય
બુલેટ ટ્રેન અને એક્સ.હાઇવે માટે જમીન સપાદનની કાર્યવાહી માટે કમિટી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ અને ગણપત વસાવાની કમિટી
1 અઠવાડિયા અગાઉ કમિટીની રચના થઈ
ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે કમિટી કરશે કામ
જંત્રીની વિસંગતતા દૂર કરવાની કામગીરી માટે કમિટી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલ અધિકારીઓ હાજર

ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ