દેડીયાપાડા તાલુનાના વિવિધ ગામોમા કોવીદવિજયરથનુ આગમન
ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થાનના પ્રમુખ ડોવિનોદ કુમાર કૌશીકે લીલીઝંડી ફરકાવી રથનુ પ્રસ્થાન કરાવ્યું.
નાટકના માધ્યમથી કોવીદ.સંક્રમણથી બચવા કયા પગલા લેવા જોઇએ
કઇ બાબતોનું ધ્યાન રાખવુ તેનુ માર્ગદર્શન આપ્યું
કેન્દ્ર સરકાર અને યુનીસેફદ્વારા બાળકોને રસીકરણતેમજ પોષ્ટીક આહર લઇ કૂપોષણ દુર કરવા અંગેનુ માર્ગદર્શન આપ્યું
રાજપીપળા,તા.૧૯
–
દેડીયાપાડા તાલુનાના વિવિધ ગામોમા કોવીદ વિજયરથનુ આગમન થયુ હતુ,જેમા દેડીયાપાડા ખાતે ઇનરેકા સંસ્થાનના પ્રમુખ
ડો.વિનોદકુમારકૌશીકે લીલી ઝંડી ફરકાવી રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ . ત્યાથી વિવિધ ગામોમા રથ ફર્યો હતો.જેમા દેડીયાપાડાથી પણગામ સુધીના લોકોને દેડીયાપાડા ખાતેઆવેલ ઇનરેકાસંસ્થાનમાં બોલાવીને સોસીયલ ડીસ્ટંસ સાથે નાટકના માધ્યમથી કોવીંદના
સંક્રમણથી બચવા કયા પગલા લેવા જોઇએ,
કઇ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ , કોઈ પણવ્યકિત
સાથે હાથમીલાવવો નહી, બહારનીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરો.ભીડવાળી જગ્યાએ જવાનુ ટાળો.ઓછામાં ઓછા ૨૦સેકન્ડ સુધી હાથ ધોવા .અને
સીનેટાઇઝરથી હાથને જંતુરહિત કરવા જેવી ગ્રામજનોને ઇનરેકા સંસ્થાનના પ્રમુખ ડો.વિનોદકુમાર કૌશીકે સમજ આપી જાગૃતિનો
કાર્યક્રમ યોજાયો હતો.
કોવીદ વિજયરથ દ્વારા પ્રદર્શની તથા ફીલ્મ નિદર્શન કરાવ્યુ હતુ. સંસ્થાનના પ્રમુખ ડો.વિનોદકુમાર કૌશીકે યુનીસેફ અને ઈનરેકાસંસ્થાનની કામગીરીનો પરિચય કરાવી હતી તેમજ બાળકોને રસીકરણતેમજ પોષ્ટીક આહર લઈ કૂપોષણ દુર કરવા અંગેનુ પણ
માર્ગદર્શન આપ્યુ હતુ.જેમા સરપંચ સહીત ગામના લોકોએ આ કોવીદ વિજયરથનો લાભ લઈ કોરાના મુક્ત બનવાનો સંકલ્પ પણ લીધો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ,રાજપીપ