નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાઝણા ગામે મેલડી માતાના મંદિરના વિકાસ માટે ડાયરો યોજાયો હતો. જેમાં લોકગાયિકા ગીતા રબારી હાજર રહી હતી. ગીતા રબારીના ગીતો પર 10 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયા સુધીની નોટો ઉડી હતી. આ ડાયરામાં એન.આર.આઈ પણ હાજર રહ્યા હતા. જેમણે ડોલરોનો વરસાદ કરી દીધો હતો. આ ડાયરામાં 10 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા. મેલડી માતાના મંદિરના વિકાસ માટે યોજાયેલા ડાયરામાં અંદાજે 20 લાખ જેટલુ દાન આવ્યું હતું.
Related Posts
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ડૉક્ટરને ધમકી, ’10 લાખ રૂપિયા આપી દે, નહીં તો હું જોઉં છું તારી હૉસ્પિટલ કેમ ચલાવે છે’
અમદાવાદના ડૉક્ટરને ધમકી, ’10 લાખ રૂપિયા આપી દે, નહીં તો હું જોઉં છું તારી હૉસ્પિટલ કેમ ચાલે છે’ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ…
*અમદાવાદ : રાજપથ ક્લબનો નિર્ણય* રોંગ સાઈડ આવતા મેમ્બર્સ સામે લેવાશે પગલા ટ્રાફિકના નિયમોનું પાલન નહીં તો મેમ્બરશીપ રદ…
*જામનગરની સૈનિક શાળા બાલાચડીમાં 62મા વાર્ષિક દિવસની ઉજવણી કરાઈ*
*જામનગરની સૈનિક શાળા બાલાચડીમાં 62મા વાર્ષિક દિવસની ઉજવણી કરાઈ* જામનગર, સંજીવ રાજપૂત: સૈનિક શાળા બાલાચડી, જામનગર દ્વારા 03 નવેમ્બર 2023…