અમદાવાદ ના પુવઁ મા હત્યા ની વધુ એક ઘટના
ઘટી
શહેરકોટડા પોલિસ સ્ટેશન વિસ્તાર મા મેમ્કો પુલ ની નીચે શ્રી સંતોષી માતાજી ના મંદિર નજીક આરોપી ઓ એ તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી યુવક ની હત્યા કરી ફરાર
મોડીરાત થી વહેલી સવારે આરોપી ઓ એ આપ્યો હતો ઘટના ને અંજામ
કેટલાય કલાકો સુધી તરફડિયા મારનાર યુવક ની મદદે આરોપી ઓની ધાક ના કારણે કોઈ મદદે ના આવ્યું
હાલ પોલિસ નો કાફલો ઘટના પર આવી શબ ને પી એમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી ફરાર આરોપીઓ ને ઝડપી પાડવા ચકોઁ ગતિમાન કયાઁ