રાષ્ટ્રીય સુરક્ષા પર મોટો ખતરો
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) પર થયો સાયબર એટેક
100થી વધુ કોમ્પ્યુટરને બનાવાયા નિશાન
સાયબર હેકર્સે સંવેદનશીલ ડેટા ઉડાવ્યાના અહેવાલ
પીએમ મોદી, NSA સહિત VVIP હસ્તીઓનો ડેટા હોય છે સામેલ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તપાસ હાથ ધરી