💐👌કૃષ્ણનગર માં અમુલ પાર્લર પાસે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ.
અમુક પાર્લર બંધ કરવા જતાં લોકોએ પોલીસને કાયદાનો પાઠ ભણાવ્યા.
પોલીસ અને લોકો ના ટોળે ટોળા….
🚨खाड़िया पुलिस की जाहेरात रात को 10बजे से बाद दुकानें बंध करनी होगी…कोईभी वजह बताते बिना…..❌❌🙏🙏
ॐ शान्ती…💐🙏કોરોનાથી વધુ એક સાંસદે ગુમાવ્યો જીવ, ભાજપના કર્ણાટકથી રાજ્યસભા સાંસદ અશોક ગસ્તીનું નિધન, લોકસભા સ્પીકરે આપી શ્રદ્ધાંજલિ.
💐👌🚨👍Union Home Minister Amit Shah discharged from AIIMS Delhi.
Union HM was discharged from the hospital after post-COVID care on August 30 and was admitted again for a complete medical checkup on September 13.
🧭🧭કોરોના વાયરસ(17-9-2020): રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના વાયરસના 1,379 કેસ નોંધાયા. કુલ આંકડો 1,19,088 પર પહોંચ્યો. આજે 1,652 દર્દીઓ સાજા થયા અને 14 દર્દીઓના મોત થયા.
🚨🚨♻️કોરોનાની સ્થિતિ સ્ફોટકઃ જયંતિ રવી ફરી રાજકોટમાં….
સાસંદ અભયભાઇ ભારદ્વાજની સારવારઃ નર્સીંગ સ્ટાફ પર હુમલોઃ મૃત્યુદરમાં વધારોઃ તમામ ઘટનાની તપાસ-સમીક્ષા માટે સીવીલ હોસ્પિટલમાં તાકીદની બેઠકઃ પ્રભારી રાહુલ ગુપ્તા અને ખાસ ફરજ પરનાં અધિકારી મિલિન્દ તોરવણેને દોડાવાયા.
🌈🌧️#SardarSarovarDam achieves Full Reservoir Level of 138.68 mtrs. First video of opening of dam gates and majestic view of water flow being shared on this proud moment. नमामि देवी नर्मदे🙏😊