નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 08કેસ પોઝિટિવ આવતા ફફડાટ

નર્મદા બ્રેકિંગ :

આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 08કેસ પોઝિટિવ આવતા ફફડાટ

08પૈકી નાંદોદ તાલુકામા -05, ગરુડેશ્વર તાલુકા મા -01,અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ આવ્યા છે .

આજે કુલ 339
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

રાજપીપલા, તા15

આજે નર્મદા જિલ્લામા 08 કેસ પોઝિટિવ આવ્યાછે .
જેમા આજનો 08કેસ મા આરટીપીસીઆર ટેસ્ટમા -03, અને રેપિડ ટેસ્ટ ના 05 કેસ પોઝિટિવ આવ્યા છે .
જેમા08પૈકીગરુડેશ્વર તાલુકા મા -01,ડેડીયાપાડા તાલુકા મા -01,સાગબારા તાલુકા મા -01અને રાજપીપલા મા -01 કેસ પોઝિટિવ આવ્યા છે .

જ્યારે નાંદોદ મા 5કેસ પૈકી
આમલેથા મા -2કેસ , અને કરાઠા, જીતનગર હેડ ક્વાર્ટર , અને ભદામ ગામે એક એક કેસ પોઝિટિવ આવ્યા છે .

ગરુડેશ્વર તાલુકામા કેવડીયા ગામે એક કેસ પોઝિટિવ આવ્યો છે જ્યારે રાજપીપલા મા સોનીવાડ અને રાજપૂત ફલીયા મા એક કેસ પોઝિટિવ આવ્યો છે

વડોદરા ખાતે રીફર 04 દરદીઓને રિફર કરાયા છે .

જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 18અને કોવીદ કેર 35અને અને હોમ આઇસોલેશનમા 08મળી કૂલ 60દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 826પર પહોચ્યો હતો
આજદિન સુધીમા કોવીદમાથી 303અને કોવીદ કેર માથી 487મળી કૂલ 762ને રજા આપી છે .

આજે કુલઆરટી પીસી આરના 24 ,ટ્રુ નેટ -05,અને એન્ટીજન ટેસ્ટ ના 310મળીકૂલ 339ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 51275વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 19 દરદીઓ, તાવના 28 દરદીઓ, ઝાડાના41 દરદીઓ સહિત કુલ-88 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 961825 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 950938લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા