દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જની જાહેરાત કરી હતી ભારતનું પ્રથમ બુલિયન એક્સચેન્જ અમદાવાદમાં શરૃ થશે એટલેકે અમદાવાદમાંથી નક્કી થશે દેશના સોનાના ભાવ.નવી ગોલ્ડ પોલિસીના ભાગરૃપે નાણાપ્રધાન નિર્મલા સિતારમણે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી ગીફ્ટ-સિટીના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સવસીસ સેન્ટર (IFSC) ખાતે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ બનાવવાની જાહેરાત કરી છે. એક્સચેન્જની સાથે-સાથે ગિફ્ટ સિટીમાંગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લેબ પણ શરૃ કરવામાં આવશે.
Related Posts
મુલદ ટોલ નાકા પાસેથી ફોર વ્હીલર ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં મુદ્દામાલની સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
મુલદ ટોલ નાકા પાસેથી ફોર વ્હીલર ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં મુદ્દામાલની સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર…
અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી
અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી ખાતા રીક્ષા ડ્રાઈવરને 108 મારફતે સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે…
ભગવાન કૃષ્ણના યુગમાં મનુષ્ય જંગલી પ્રાણીઓ, કુદરતી આફતો અને યંત્રોથી પરેશાન રહેતો હશે. જે કૃષ્ણકથામાં જોવા મળે છે.
માણસજાત દરેક સમયે અનેક આફતોથી ઘેરાયેલી રહેતી હશે. આ સમસ્યાઓ પ્રચલિત લોકસાહિત્ય અને કથાઓમાં જોવા મળે છે.ભગવાન કૃષ્ણના યુગમાં મનુષ્ય…