નર્મદાસ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી ફરિયાદ દાખલ
નર્મદામાં દિલ્હીના પ્રવાસીઓ સાથે ટિકિટ બાબતે છેતરપિંડી કરવામાં આવી છે રાવ ટ્રાવેલ એજન્સીએ દિલ્હી પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી છે. દિલ્હીના 10 પ્રવાસીઓ સાથે .2300 ની છેતરપિંડી થઈ છે પોલીસ સ્ટેશનમાં એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 1,030 ટિકિટના 1,260 રૂપિયા લીધા. એટલે કે 230 રૂપિયા એક પ્રવાસી દીઠ વધુ લીધા