શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું કે તમામ પત્રકારોએ CMને ચેક પાછા આપવા જોઈએ. આપને જણાવી દઈએ કે શંકરસિંહે આ નિવેદન સુરતમાં આવ્યું. આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે પણ કલેકટરના ખુલાસા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે બહાર આવ્યું તે સિવાયનું કેટલું અપાયું તેનો ખુલાસો પણ કલેક્ટર કરે. ઉપરાંત તેમણે કહ્યું કે જો જાહેરાત માટે નાણાં અપાયા તો સંસ્થાઓના નામે કેમ ન આપ્યા? કોને કેટલા વજનના કવર અપાયા તેનો ખુલાસો પણ કરે? પરમારે કહ્યું કે વેપારીઓ પાસેથી પણ ખંડણી જ ઉઘરાવવામાં આવે છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભ્રષ્ટાચારમાં સરકાર અને અધિકારીઓની મિલીભગત છે.
Related Posts
અમદાવાદ આસ્ટોડીયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી. વૃદ્ધ દંપતીનો બચાવ.
અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો…
*ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં સોનાના સિક્કા મળ્યા*
થિરૂવનાઈકલવ માં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ…
*આપઘાત શા માટે?*
આપઘાત કરતાં પહેલાં દસ બાબતો પર દસપંદર મિનિટ સુધી શાંત ચિત્તે વિચાર કરવામાં આવે તો શક્ય છે કે, આપઘાતનો અમલ…