બ્રેકિંગ ન્યુઝ ..ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોના, રાદડિયાની રાજકોટ ખાતેના નિવાસ સ્થાનમાં ચાલી રહી છે સારવાર.

બ્રેકિંગ ન્યુઝ ..ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોના, રાદડિયા ની રાજકોટ ખાતેના નિવાસ સ્થાન માં ચાલી રહી છે સારવાર.. જયેશભાઈ ના પીએ વિપુલ બાલધા પણ પોઝિટિવ, રાદડિયા ના સંપર્કમાં આવેલા અનેક લોકો કરાવશે ટેસ્ટ