*રાજકોટમાં 8 પત્રકારોને 50 હજાર રૂપિયાનો ચેક આપવા બાબતે કલેક્ટરે આપી સ્પષ્ટતા*

રાજકોટ કલેક્ટરે 8 પત્રકારોને 50 હજાર રૂપિયાના ચેક આપ્યા અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યુ હતુ કે, પ્રજાસત્તાક દિવસનો સારો પ્રચાર થાય તે માટે ચેક આપવામાં આવ્યા હતા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યુ હતુ કે,આ મામલે સરકાર તપાસ કરશે. અને ચીફ સેક્રેટરીને પણ આ મામલે ધ્યાન દોરવામાં આવ્યું છે.