*એક જ પુલનું ભાજપ અને કોંગ્રેસે અલગ-અલગ લોકાર્પણ કર્યું*

અમદાવાદ મોડાસા મેઢાસણ જિલ્લા પંચાયત વિસ્તારના નાની ઈસરોલથી રામેશ્વરકંપા વચ્ચેથી પસાર થતી મેશ્વો નદી પર ૪.૧૨ કરોડના ખર્ચે પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. મેશ્વો નદી પર બનેલ નવનિર્મિત પુલનો જશ ખાટવા ભાજપ અને કોંગ્રેસમાં રીતસર હોડ જામી હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા.