મુંબઈ બૉલિવુડની ક્વીન કંગના રનોતની મા આશા રનોતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપનો પાલવ પકડી લીધો છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા બાદ આશા રનોતે કહ્યુ કે કંગના રનોત સાથે જે થયુ, ત્યારબાદ ભાજપમાં આવવુ જ પડ્યુ વળી આશા રનોતે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે
Related Posts
*ગાંધીનગર* કરાઈ પોલીસ એકેડેમી કોરોના બ્લાસ્ટ. એક જ દિવસમાં 30 કેસ પોઝિટિવ.
ગાંધીનગર* કરાઈ પોલીસ એકેડેમીમાં થયો કોરોના બ્લાસ્ટ. એકજ દિવસમા કુલ 30 કેસ પોઝીટીવ નોંધાયા. કુલ 52 સેંપલ લેવાયા હતા. કરાઈ…
ઇમરાન ખેડાવાળા રાજીનામા આપવા માટે અમિત ચાવડા પાસે જઈ રહ્યા છે….ધારાસભ્યના પદ થી….ટિકિટ વહેચણીના આરોપ લાગ્યા
ઇમરાન ખેડા વાળા રાજીનામા આપવા માટે અમિત ચાવડા પાસે જઈ રહ્યા છે….ધારાસભ્યના પદ થી….ટિકિટ વહેચણી ના આરોપ લાગ્યા બાદ….ઇમરાન ભાઈને…
કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી હટાવો અભિયાન અંતગર્ત યોજવામાં આવ્યા ધરણા.
જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી હટાવો અભિયાન અંતગર્ત યોજવામાં આવ્યા ધરણા. જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના લાલ બંગલા…