*સ્પેશિયલ ટ્રેનો 30 મિનિટમાં ફુલ થઇ શતાબ્દી અને વંદે ભારતનું બુકિંગ પણ શરૂ*

નવી દિલ્હી અનલૉક-4માં 12 સપ્ટે.થી શરૂ થઇ રહેલી નવી 80 ટ્રેન માટે રિઝર્વેશન શરૂ થયું. તેમાંથી લખનઉ, ગોરખપુર અને ભાગલપુરથી શહેરો તરફ જતી ટ્રેનોનું રિઝર્વેશન શરૂ થયાની લગભગ 30 મિનિટમાં જ સીટો ભરાઇ ગઇ અને વેઇટિંગ શરૂ થઇ ગયું.