રિયાની જામીન અરજી ફગાવી કોર્ટે કહ્યું ગંભીર ગુનો છે તપાસ જરૂરી છે*

મુંબઈ સુશાંત સિંહ ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલ આવ્યા પછી અરેસ્ટ થયેલી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર ચુકાદો આવ્યો છે. કોર્ટે સતત બીજી વખત જામીન અરજી ફગાવી છે