ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હનીટ્રેપને અંજામ આપતી ટોળકીને મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી SOG.

સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હનીટ્રેપને અંજામ આપતી ટોળકીને અમરેલી તાલુકાના બાબાપુર-તરવડા ગામની વચ્ચેથી હનીટ્રેપમાં ફસાવી ખંડણી માટે થયેલ અપહરણના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને રોકડા રૂ.૧,૬૫,૦૦૦/- તથા કાર,મોબાઈલ સહિત કિં.રૂ.૫,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી SOG.