કેશવાનંદ ભારતીનું 79 વર્ષની ઉંમરે અવસાન થયું*

સંસદ પાસે બંધારણની કલન 368 હેઠળ સુધારા કરવાની સત્તા તો છે પણ બંધારણની મૂળ ભાવના સાથે છેડછાડ કરી શકે નહી કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ પર લગભગ 68 દિવસ સુધી સુનાવણી થઈ હતી બંધારણના મૂળ માળખાને સિદ્ધાંત અપાવનાર સંત કેશવાનંદ ભારતીનું અવસાન થયું છે. કેરળના રહેવાસી સંત કેશવાનંદ ભારતીનું ઈદાનીર મઠ ખાતે 79 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. 47 વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું