*15 ઓક્ટોમ્બર 2020 થી શરૂ થશે સાસણ ગીરમાં જંગલ સફારી*

*૧ લી ઓક્ટોમ્બરથી દેવળીયા પાર્ક ખોલવા પણ લીલી ઝંડી અપાઈ*

*૧ લી ઓક્ટોમ્બર સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડન પણ ખુલી જશે*

*સાસણ ગીર નું સફારી પાર્ક શરૂ કરવા માટે સરકારની મંજૂરી*

*સહેલાણીઓ ફરી ગીરના સિંહો ને રૂબરૂ જોઈ શકાશે*