અંબાજી ( રાકેશ શર્મા): બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભુમાફિયા બન્યા બેફામ.. ખુલ્લેઆમ કરી રહ્યા છે રેતી ખનન.. પહાડી અને અંતરિયાળ વિસ્તાર હોઈ આ વિસ્તારમાં થાય છે ખનીજ ચોરી. દાંતા તાલુકામાં ઠેર-ઠેર નદીકાંઠે થઈ રહી છે રોયલ્ટીની ચોરી. નદીકાંઠે રોયલ્ટી ચોરીની ઘટનાઓ કેમેરામાં કેદ થવા પામી. ભુમાફિયાઓની સાથે મોટા મોટા અધિકારીઓ સંડોવાયેલા હોવાની ચાલી રહી છે લોક ચર્ચાઓ. જેસીબી અને ટેકટર દ્વારા ખુલ્લેઆમ થઈ રહી છે રોયલ્ટીની ચોરી. રોયલ્ટી વિભાગ દ્વારા આ વિસ્તારના ગેરકાયદેસર ધંધા કરતા લોકોના ટ્રેકટર અને જેસીબી જપ્ત કરીને દંડ અને સજા ફટકારવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી.
Related Posts
🍋🍋🍊🍊આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી નહિતર પસ્તાશો વાચો નીચેનો આખો લેખ🍋🍋🍋🍊🍊
🍋🍑ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન 🍑ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં – વિટામીન’ બી-૧૨’ની ઉણપ…
*જામનગરના સત્યસાઈ ગરબી મંડળના નવરાત્રી મહોત્સવમાં યુવા દીકરા-દીકરીઓ દ્વારા રજૂ કરાયો અદભુત મશાલ રાસ* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના સત્યસાઈ નગર…
ભાજપા સમર્થન મંચ ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા બીજેપી ઉમેદવારોને જીતાડવા સમર્થન આપવામાં આવ્યું *જીએનએ અમદાવાદ: ભાજપા સમર્થન મંચ ગુજરાત પ્રદેશની…