અંબાજી પોલીસ સ્ટેશન આગળ પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો. અંબાજી ની ધર્મશાળા મા પાણી ઘૂસ્યા
અંબાજી ની કેટલીક દુકાનો મા પાણી ઘૂસ્યા. અંબાજી આખું ગામ જળ બંબાકાર થઈ ગયું
અંબાજી ના વી આઇ પી માર્ગ પર પાણી પાણી. અંબાજી મા કેટલાક બાઈક, સ્કુટર તણાયા
અંબાજી પોલીસ સ્ટેશન આગળ નો માર્ગ બેટ મા ફેરવાયો. લોકો પાણમાં ફસાયા.
શિવ શક્તિ સોસાયટી માં પાણી ભરાયા. કુંભારિયા ગામ ના રસ્તા ઉપર પાણી જોવા મળ્યા
ચામુંડા મંદિર આગળ વિશાળ ભૂવો પડ્યો. આખુ અંબાજી ધામ જળમગ્ન થઈ ગયું