*ગુજરાત સરકાર 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીઓ આપશે*

ગુજરાત સરકારે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેમને તાત્કાલીક પણે નિમણૂક પત્ર આપવામાં આવશે. કોરોના મહામારી બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે.