વડોદરામાં રિયેલ એસ્ટૅટ અને પ્રોપર્ટીના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં વારસિયા અને સંગમ ચાર રસ્તાની આસપાસના વિસ્તારને એક ડેવલોપીંગ એરિયા તરીકે ગણવામાં આવે છે, જે કારેલીબાગથી ફક્ત પાંચ થી સાત મિનિટના અંતર ઉપર આવેલ છે, આ વિસ્તારમાં ઘર અને શો રૂમ માટે એક ઉચ્ચ કક્ષાનું લોકેશન અને હાઈ સ્ટાન્ડર્ડ લાઇફસ્ટાઇલ ને સાકાર કરતો એક પ્રોજેક્ટ “શ્રી બાલાજી વિન્ડ” હાલમાં લોકોના અને ઇન્વેસ્ટરોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
લોકો ટ્રાફિકથી બચવા અને ડ્રાંઇવિંગને અવોઇડ કરવા માટે હવે એવો વિસ્તાર પસંદ કરે છે જે મેઈન રોડ ઉપર હોય અને એકજ પ્રોજેક્ટ માં રેસિડેન્સ બિલ્ડીંગ ની સાથે શોરૂમ પણ હોય જેથી ત્યાં આવેલી મોલ જેવી સગવડોથી જીવનજરૂરિયાત અને અન્ય વસ્તુઓ સરળતાથી મલી રહે. આ પ્રોજેક્ટ ડોકટરોને ક્લિનિક અને મેડિકલના એક ભાવિ હબ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે કેમકે ત્યાં ડોક્ટરો માટે એક સ્પેશિયલ ફ્લોર પણ સેટ-અપ કરવામાં આવી રહ્યો છે, તે ઉપરાંત મલ્ટી સ્ક્રીન થીએટર પણ આજ પ્રોજેક્ટનો એક અવિભાજ્ય ભાગ છે જ્યાં તમે તમારા ઘર કે શો રૂમની સાથે સાથે એન્ટરટેઇન્મેન્ટનો પણ લાભ લઇ શકશો. આ પ્રોજેક્ટમાં હોટલ અને રેસ્ટોરન્ટ, ગારમેન્ટ, જવેલરી, સુપરમાર્કેટ અને ગેમઝોન વિગેરે અનેક ઇન્ડસ્ટ્રી માટે મોકાની જગ્યા અને ફેસિલિટી પ્રાપ્ય છે.
આ પ્રોજેક્ટ તેના નામ મુજબ ” વિન્ડ ” એટલે કે હવા ઉજાસ અને ગાર્ડન હાઉસ માટે પણ જાણીતો છે, દરેક ફ્લેટમાં વર્ટિકલ ગાર્ડન મેળવી શકો છો અને ટોપ ઉપર લિમિટેડ એડિશન અને એકક્ષલકુઝીવ પેન્ટ હાઉસ પણ બનાવેલા છે. અહીંયા ક્રિસીલ સંસ્થાના સિક્સ સ્ટાર રેટિંગની સ્યોરિટી સાથે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઇન, એલિવેશન, ફાઈવ લેયર સિક્યુરિટી અને આધુનિક લાઈફ સ્ટાઇલ ઉપલબ્ધ છે જે બહુ ઓછા બિલ્ડરો વડોદરામાં આપી રહ્યા છે.
આ સાથે આ પ્રોજેક્ટનો બીજો એક ફાયદો તેની ઉંચાઈ અને હવા ઉજાસનો છે, એરપોર્ટથી નજીક અને કોઈજ જાતના વ્યુ બ્રેકીંગ ઓબ્સ્ટેકલ કે અવરોધ વિના અહીંયા ખુલ્લી હવા અને રમણીય કુદરતી સૌંદર્ય 24 કલાક માણી શકાય છે. આ પ્રોજેક્ટમાં સ્કાઈ વીલાનો પણ ઓપશન આપવામાં આવેલો છે જેમાં ટોપ ફ્લોર ઉપરનો વ્યુ અને ટેનામેન્ટ જેવી વિશાળતાનો સમન્વય કરી શકાય.
આ પ્રોજેક્ટ ઇન્વેસ્ટર અને વિદેશમાં રહેતા ભારતીય અને બરોડિયન માટે ખુબ ફાયદાકારક છે, તેઓ ભારત આવે ત્યારે આધુનિક ક્લબનો લાભ લઇ શકે છે અને ઇન્ટરનેશનલ લાઈફ સ્ટાઇલની કક્ષાનો ફ્લેટ પણ રહેવા માટે રાખી શકે છે. ઘણા ઇન્વેસ્ટરો શો રૂમમાં ઈન્વેસ્ટ કરી અને રિટેલ કે બેન્કને ભાડે આપી એક ફિક્સ ઈન્ક્મ પણ ઉભી કરી રહ્યા છે.