11પૈકી નાંદોદ તાલુકામા -04,ગરુડેશ્વર તાલુકામા -02, સાગબારા તાલુકામા -01,અને ડેડીયાપાડા તાલુકા મા -02કેસ.અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ આવ્યા છે .
નર્મદા જિલ્લામા કૂલ પોઝિટિવ કેસ 721
આજે કુલ 480 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
રાજપીપલા, તા5
આજે નર્મદા જિલ્લામા 11 કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા આજનો 11કેસ મા આરટીપીસીઆર ટેસ્ટમા -09, અને રેપિડ ટેસ્ટ ના 02કેસ પોઝિટિવ આવ્યા છે .
જેમા 11પૈકી નાંદોદ તાલુકામા -04,ગરુડેશ્વર તાલુકામા -02, સાગબારા તાલુકામા -01,અને ડેડીયાપાડા તાલુકા મા -02કેસ.અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ આવ્યા છે .તાલુકા મુજબ જોતા નાંદોદ તાલુકામા આમલેથા ગામે-2, વરખડ-1,કરાઠા-1કેસ
પોઝિટિવ આવ્યા છે.જ્યારે
ગરુડેશ્વર તાલુકામા -02કેસ મા કેવડીયા કોલોની ખાતે 2કેસ પોઝિટિવ આવ્યા છે.તો ડેડીયાપાડા તાલુકા મા -02 કેસમા સોલીયાઅને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એક એક પોઝિટિવ આવ્યા છે.જ્યારે સાગબારા તાલુકામા સેલમ્બા ખાતે એક કેસ , અને રાજપીપલા મા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને પાયગા પોલીસ લાઇન મા એક એક પોઝિટિવ આવ્યા છે
વડોદરા ખાતે રીફર 04 દરદીઓને રિફર કરાયા છે .
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 39અને કોવીદ કેર 31અને હોમ આઇસોલેશનમા 08મળી કૂલ 78દર્દીઓ સારવાર હેઠળછે
નર્મદામા રોકેટ ગતિએ પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે .આજે પોઝિટિવ કેસનો આંકડો 700ને પાર કરી જઈ આજે 721 પર પહોચતા નર્મદાવાસીઓમા ચિંતાનો વિષય બન્યો હતો .
આજદિન સુધીમા કોવીદમાથી 335અને કોવીદ કેર માથી 304મળી કૂલ 639ને રજા આપી છે .
આજે કુલઆરટી પીસી આરના 91 ,ટ્રુ નેટ -03અને એન્ટીજન ટેસ્ટ ના 386 મળીકૂલ 480 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 49448વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 21 દરદીઓ, તાવના 31 દરદીઓ, ઝાડાના 31 દરદીઓ સહિત કુલ-83 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 944874 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 467942 લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા