આજ રોજ અમદાવાદ ભુલાભાઈ પાર્ક શિવાલય રેસીડેન્સી નાં મેમ્બર દ્વારા સ્વચ્છતા અભિયાન ના ભાગ રૂપે ફ્લેટની સાફ સફાઈ કરવામાં આવી

આજ રોજ અમદાવાદ ભુલાભાઈ પાર્ક શિવાલય રેસીડેન્સી નાં મેમ્બર દ્વારા સ્વચ્છતા અભિયાન ના ભાગ રૂપે ફ્લેટની સાફ સફાઈ કરવામાં આવી તેમજ મારૂ અમદાવાદ ગ્રીન અમદાવાદ નાં સંકલ્પ સાથે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ સેવા ના કામ માં ફ્લેટ નાં મેમ્બર શ્રી રાજેન્દ્રભાઈ.નરેશભાઈ.જતીનભાઈ.પ્રકાશભાઈ.અજયભાઈ.હસમુખભાઈ.સનીભાઈ. ત્રિભોવનભાઈ.મુકેશભાઈ.રજનીભાઇ.તેમજ સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા નાં સાથ સહયોગ થી આ કાર્યક્રમ સફળ બનાવવા માં આવ્યો