દિલીપ કુમારના બીજા ભાઈનું કોરોનામાં મૃત્યુ: મૃત્યુ: ઘેરો શોક
પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર બીજા ભાઈ અહેસાનખાનનું કોરોનાને લીધે અવસાન થયું છે. તે હાર્ટ ડિસીઝ અને અલઝાઈમર થી પણ પીડાતા હતા. આ પહેલા તેના બીજા ભાઈ અસ્લમખાનનું પણ કોરોના ને લીધે થોડા દિવસો પહેલા અવસાન થયેલ.