*સુરતમાં ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની તક*

અપરણિત પુરુષો માટે વાયુસેના ભરતી રેલી 17મીએ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને લેખિત પરીક્ષા 18મીએ એડેપ્ટબીલીટી ટેસ્ટ અને 19મીએ ફિઝિકલ બાદ 20મીએ એડેપ્ટબીલીટી ટેસ્ટ રાજ્યભરના ઉમેદવારોને આવરી લેવાશે ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની તક સાંપડી છે વાયુસેના ભરતી રેલી સુરતનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ,ઉધના મગદલા રોડ વેસુ ખાતે તા,17થી તા,20 સુધી ગ્રુપ વાય નોન ટેક્નિકલ આસિસ્ટન્ટ ટ્રેડ માટે આયોજન થયેલ છે 17મીએ ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષામાં અમરેલી,રાજકોટ,ભાવનગર,બોટાદ,દેવભૂમિ દ્વારકા,સોમનાથ,જામનગર,જૂનાગઢ,મોરબી,સુરેન્દ્રનગર,કચ્છ,ગાંધીનગર પોરબંદર,અમદાવાદ,મહેસાણા,દીવ-દમણ,દાદરા નાગર હવેલી જિલ્લાઓને આવરી લેવાયા છે