અખિલ ભારત હિન્દુ મહાસભા ધાંગધ્રા અધ્યક્ષ હેમંત દવે, જયેશભાઇ જાલા સરકારી ડોક્ટર પ્રતીક પટેલ સાહેબ અને અન્ય કાર્યકર્તા દ્વારા પશુઓ ની સારવાર ચાલુ કરવામાં આવી છે અને આ રોગ એક પશુ થી બીજા પશુઓ ને થાય છે સરકારી ડોક્ટર સાહેબે રીપોર્ટ આપ્યા બાદ અમો કાર્યકર્તા ને જાણવા મળ્યું છે કે આ હમ્પી રોગ છે તેથી અમને આ રોગની માહિતી આપવામાં આવી એટલે કોઈ પણ જાતની કાર્યવાહી કરવાની રહેતી નથી દરેક ગૌ વંશની સેવા અને સારવાર અમારાં કાર્યકર્તા દ્ધારા કરવામાં આવી રહી છે ,,,,,,,, અખિલ ભારત હિન્દુ ગૌ મહાસભા ગુજરાત અધ્યક્ષ ઝાલા અનોપસિંહ
Related Posts
*ગુજરાતમાં નવા 861 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,429 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત 307,અમદાવાદ 162
⭕ *ગુજરાતમાં નવા 861 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,429 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત 307,અમદાવાદ 162,વડોદરા 68,ગાંધીનગર…
ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પીતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ
ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પીતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ શ્રી જે.આર.મોથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ…
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય જામનગરની મુલાકાતે
જામનગર રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય જામનગરની મુલાકાતે બનાસકાંઠાના દીકરી એવા રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડો રાજુલાબેન દેસાઈએ લીધી જામનગરની મુલાકાત.…