મિત્રો… Social Distance…એટલે કે સામાજિક દુરી…??

મિત્રો…
Social Distance…એટલે કે સામાજિક દુરી…

શબ્દ આપણે સૌ એ ( કાઈ લાંબુ વિચાર્યા
વગર )સ્વીકારી લીધો ….

અને

અમલ માં પણ મૂકી દીધો….
અને જન જન સુધી માત્ર પ્રચલિત જ નહી પરંતુ જીવન ના એક ભાગ તરીકે અપનાવવા પણ માંડયા…

આપણે કેટલી મોટી ભૂલ કરી બેઠા છીએ…

ખરેખર આપણે સૌ એ આ શબ્દ બહાર ના રાષ્ટ્રો માં થી આવ્યો અને
આવ્યો એવો સ્વીકારી પણ લીધો…

પણ કોઈ ને વિચાર ના આવ્યો “Social Distance” શબ્દ જ બિલકુલ યોગ્ય નથી
ખરેખર અહી
“Physical Distance” ( શારીરિક દૂરી )
શબ્દ પ્રયોજાવો જોઈતો હતો…

આ એક ખૂબ મોટું misconceptions ( ગેરસમજણ )
અથવા મને તો એવું પણ લાગે છે કે ઇરાદાપૂર્વક પણ ફેલાવાયેલો શબ્દ છે…

અરે ,
Socilal Unity ( સામાજિક એકતા )…

Social Gatherings
( સામાજિક મેળાવડા )…

Social Service ( સમાજ સેવા )..

જેવા શબ્દો ઉપર તો આપણો સમાજ અને દેશ આ મુશ્કેલી ઓ સામે પણ અડીખમ છે…

આપણી કુટુંબ વ્યવસ્થા , ધર્મ, ધાર્મિક તેમજ સામાજીક પ્રસંગો અરે માત્ર એટલું જ નહી પણ આપણી સમગ્ર અર્થવ્યવસ્થા પણ આ
સામાજિક વ્યવસ્થા નો જ પાયો અને મહત્વ નું અંગ છે…

માટે આપણા માટે ખરેખર શબ્દ હોવો જોઈએ..

Physical Distance
( શારીરિક દૂરી )

ખેર,

જાગ્યા ત્યાર થી સવાર..
આવો આપણે સૌ “Social Distance” ને બદલે “Physical Distance” શબ્દો નો ઉપયોગ કરીએ અને કરાવીએ..

આ સાથે દરેક પ્રકાર ના પ્રચાર માધ્યમો અને સમગ્ર પ્રશાસન ને પણ આગ્રહ ભરી
વિનંતી છે કે આવો આપણે પણ આ દિશા
માં પહેલ કરીએ અને હવે પછી
“Socilal Distance” નહી પરંતુ
“Physical Distance” શબ્દ નો જ પ્રયોગ કરીએ…