અમદાવાદના ઘાટલોડિયાની શાયોના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી,

અમદાવાદના ઘાટલોડિયાની શાયોના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી, ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ, શિક્ષણકાર્ય અટકાવતા વાલીઓની વધી મુંઝવણ