મહુવાઃ તરકાણી ગામની સીમમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાની લ્હાયમા રોંગ સાઈડે બસ હંકારી લાવી બે મોટરસાયકલને અડફેટમાં લઈ ગંભીર અકસ્માત સર્જી બસ રોડની સાઈડે ઉતારી ઝાડ સાથે અથડાવી દિધી હતી.આ અકસ્માતમાં બે યુવાનોનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ જ્યારે આ બે મોટરસાયકલ પર સવાર અન્ય ચાર ઈસમો ગંભીર ઘવાતા ત્વરિત તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
Related Posts
*મંદિરમાં ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં સોનાના સિક્કા મળ્યા અરબી ભાષામાં લખાણ*
થિરૂવનાઈકલવમાં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું…
*સુરતમાં મનપાની સ્થાયી સમિતિએ 6130 કરોડનું બજેટ મંજુર*
સુરત મહાનગરપાલિકાના આગામી વર્ષા બજેટની કમિશનર બંછાનિધી પાની દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેને પાલિકાની સ્થાયી સમિતીએ 126.85 કરોડના…
કાનપુર હિંસા: અત્યાર સુધી 35ની ધરપકડ, બદમાશોની મિલકતો પર ચાલશે બુલડોઝર. શુક્રવારની નમાજ બાદ શુક્રવારે થયેલી હિંસાના સંબંધમાં ત્રણ FIR…