WHO નું નક્લી સર્ટિફિકેટ બતાવી વેપારીને કેમિકલ વેચ્યું. અમદાવાદ સાયબર ક્રાઇમમા નોધાઇ છેતરપિંડીની ફરિયાદ….

ઓનલાઇન સંપર્ક કરી વેપારી સાથે કરી ઠગાઈ…

20 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી…

સાયબર ક્રાઇમ ફરિયાદ નોધી તપાસ શરૂ કરી…