નારોલ થી નરોડા ના પુવઁ પટ્ટા સહિત સમગઁ અમદાવાદ મા વરસી રહ્યો છે ધોધમાર વરસાદ
ખોખરા-હાટકેસવર -અમરાઈવાડી,મણિનગર,નારોલ,દાણીલીમડા,વટવા,ઈશનપુર,જશોદાનગર,રામોલ,ઘોડાસર,વસ્ત્રાલ,ઓઢવ,સરસપુર,રખિયાલ-બાપુનગર,ઠકકરબાપાનગર ,નિકોલ,નરોડા સહિત ના વિસ્તારો મા મા વરસાદ
હાટકેસવર મા પાણી ભરાવા ની થઈ શરુઆત