*અમદાવાદ અમરાઈવડીના વીર શહિદનો પાર્થિવ દેહ એરપોર્ટ લવાયો. શ્રદ્ધાંજલિ આપવામાં આવી.*

અમદાવાદ: મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયેલ રજનીશ પટનીનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો. જેમને ગાર્ડ ઓફ ઓનર આપી શાહિદ ને અપાઈ શ્રદ્ધાંજલિ. મેરઠ ખાતે ફરજ પર આકસ્મિક જવાન નું થયું હતું મોત જેમના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાને અમરાઈવાડી લઈ જવાશે અને ત્યાર બાદ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.