આબુરોડ રાજસ્થાન
રાજસ્થાન ના આબુરોડ માં 8 દિવસનું લોક ડાઉન
30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી આબુરોડ માં લોકડાઉન
આબુરોડ શહેર, તરતોલી, આકરાભટ્ટા,માનપુર હવાઈ પટ્ટી અને સાંતપુર સુધી ના ગામોમાં લોકડાઉન
સબડિવિઝન અધિકારી ગૌરવ સૈનીએ આદેશ જારી કર્યો
શહેરમાં સતત વધી રહેલા કોરોનાના આંકડાને લઈને લેવાયો નિર્ણય