અમદાવાદના દક્ષિણી સોસાયટી વિસ્તારમા એક અસ્વસ્થ વ્યકિતએ વિસ્તારને માથે લીધો.

અમદાવાદના દક્ષિણી સોસાયટી વિસ્તારમા એક અસ્વસ્થ વ્યકિતએ વિસ્તારને માથે લીધો.

અસ્વસ્થ વ્યકિત એ લોખંડની પાઈપ લઈને વિસ્તારમાં તોફાન મચાવતા લોકોએ ભયભીત બન ને પોલિસ ન કરી.

એક કલાકના તોફાન બાદ પોલિસની ત્રણ ગાડીઓએ તેને ઝડપી લીધો.

પોલિસ પર અસ્વસ્થ વ્યકિતએ હુમલાનો કયોઁ હતો પ્રયાસ. મહામહેનતે પોલિસ જવાનોએ તેને ઝડપી પોલિસ સ્ટેશન લઈ જવાયો.