જામનગરના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો..

જામનગરના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો..

જામનગર: અન્ન અને પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) કોરોના સંક્રમિત. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.