અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્ર્નરને ધી ગ્રાહક સુરક્ષા અધિનિયમ એકટ ૨૦૧૯ હેઠળ પાઠવાઈ નોટિસ.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્ર્નરને ધી ગ્રાહક સુરક્ષા અધિનિયમ એકટ ૨૦૧૯ હેઠળ પાઠવાઈ નોટિસ

મહાનગર પાલિકાના વાહનચાલક નાગરિકો પાસેથી વાહનવેરો ઉઘરાવ્યા બાદ AMC તરફ થી સેવાઓ આપવામા થઈ રહેલી ઉણપો અને તે દિવસ સાતમા તેનો ઉકેલ ના લવાય તો કાનુની રીતે દાવો માંડવાની કાનુની નોટિસ આપવામા આવી

અમદાવાદના જુદાજુદા વિસ્તારો મા આવેલા વિવિધ તુટેલા રસ્તાઓ તેમજ વાહનચાલકોને તેનાથી પડતી મુશ્કેલીઓ તેમજ હાડમારીઓ અને રખડતા ઢોરો ને લઈ ને માનસિક તણાવ અને અસુવિધાઓ બદલ ગાઁહક સુરક્ષા કાયઁકર શ્રી જશવંતસિહ વાઘેલા એ મંડળ વતી AMC કમિશ્ર્નર ને પાઠવી કાનુની નોટિસ