*લગ્નપ્રસંગમાં સરકારે નિયમ કર્યા હળવા*

લગ્નપ્રસંગમાં હવે અમર્યાદિત મહેમાનોને અપાઈ છૂટ આ નિયમમાં પણ સરકારે ઘણો ફેરફાર કર્યો છે જેમાં હવે પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ યોજી શકાશે તમામ તકેદારી પણ રાખવી પડશે, સાથે સાથે લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત પણ કરી શકાશે. પ્રસંગમાં વધુ પ્રમાણમાં મહેમાન બોલાવી શકાશે, ત્યારે સરકારે આ માટે નિયમ કર્યો છે કે જેટલા મહેમાનો બોલાવો તેમનાથી બમણી ક્ષમતા વાળું સમારોહ સ્થળ, હોલ કે ગાર્ડન હોવું જરૂરી છે.