*બેરોજગાર: સરકાર સમક્ષ કરશે પોલીસ ફરિયાદ*

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્રારા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્યના તમામ જીલ્લામાં રહેલા બેરોજગાર યુવા ઉમેદવાર સરકાર સમક્ષ પોલીસ ફરિયાદ કરશે.તમામ ઉમેદવાર જે જે વિભાગની સરકારી પરીક્ષા આપી રહ્યા છે, તેમના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્યના ચિફ સેકેટરી સમક્ષ પોલીસ ફરિયાદ કરશે.