લદાખમાં LACના ભારતીય ક્ષેત્રમાંથી ચીની સૈનિકની ધરપકડ

લદાખમાં LACના ભારતીય ક્ષેત્રમાંથી ચીની સૈનિકની ધરપકડ
ચીની સૈનિકે line of actual control કેવી રીતે ક્રોસ કરી અને કયા કારણોસર તે ભારતીય સરહદમાં ઘુસી આવ્યો તેની પૂછપરછ હાથ ધરવામાં આવી