દેડીયાપાડા તાલુકાના ખોખરાઉમર ગામે મોબાઈલ પર ગંદી બીભત્સ અને અશ્લીલ અશ્લીલ વૉટ્સએપ મેસેજ કરી પોતાની બહેનને આબરૂને લાંછન લગાડી જાતીય સતામણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે.આ અંગે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી અર્ચનાબેન જાતરીયાભાઈ જાલમીયાભાઈ વસાવા (રહે,ધનખેતર આંબલી ફળિયુ)એ આરોપી મનોજભાઈ ઉર્ફે મનુ ધીરુભાઈ વસાવા (રહે,ખોખરઉમર) સામે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી મનોજભાઈએ તેમના મોબાઈલ ફોન નંબર. 942758752 પરથી આ કામના ફરિયાદી અર્ચનાબેનના મોબાઈલ નંબર. 9313640816 ઉપર ગંદા બી બસમાં અને અશ્લીલ વહાર્ટસએપ મેસેજ કરી અર્ચનાબેનની આબરૂ ને લાજ લગાડેલો હોય. જે બાબતે અર્ચનાબેનના મોટાભાઈ જીગ્નેશભાઈએ મનોજ ભાઇને ફોન કરી પોતાની બેન અર્ચનાબેનને વહાર્ટસપ સોશિયલ મીડિયા ઉપર કેમ ખરાબ મેસેજ કરી બદનામ કરે છે તેમ કહેતાં મનોજભાઈએ જીગ્નેશભાઈને ફોન ઉપર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અર્ચનાબેનને તેમના મોબાઈલ ઉપર બીભત્સ અને અશ્લીલ મેસેજ કરી તેની તેઓની લાંછન જાતીય સતામણી કરી ગુનો કરતાં, દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા